મોરબી : જનરલ હોસ્પિટલ મોરબી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મોરબી તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે મોરબી ખાતે ફાટેલા હોઠ, તાળવા અને દાઝેલા બાળકો માટે વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અનેક જરૂરિયાતમંદ દર્દી બાળકોએ લાભ લીધી હતો. આ કેમ્પ માં અમૃતમ યોજનના કાર્ડધારકો માટે વિષેશત યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબો દ્વારા બાળકોને જઈ તપાસી જરૂરિયાતવાળા બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17280,17281,17282']