મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)ઉ.વ.૭૨ (નિવૃત ડૃાઈવર નગરપાલિકા ફાયરસ્ટેશન)તે નિલેષભાઈ,ભાવેશભાઈના પિતાનુ તા.૨૦ના અવસાન થયેલ છે.બેસણુ તા.૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમિયાન સુધારાશેરી, મોરબી ખાતે રાખેલ છે.