મોરબી : મોરબી એલસીબી ટીમે રાજકોટના શખ્સને મોરબીના ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસના મોટર સાયકલ ચોરીના ગુન્હામાં એલસીબી ટોમે રાજકોટ પોપટપરા વિસ્તારના ઈમ્તિયાઝ સકુરભાઈ જામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.