પતંગ ઉડાવતા હોય તેવી આપના ગ્રૂપની સેલ્ફી મોરબી અપડેટના ફેસબુક પેજ પર અપલોડ થશે મોરબી : મકરસંક્રાંતિ એ અગાશી પર પતંગ ઉડાવવાનો અને એ કાપ્યો છે...ની બુમો પાડવાનો આનંદ અનોખો હોય છે. આપના આ આનંદની પરિવાર અને મિત્રો સાથે યાદગાર ગ્રુપ સેલ્ફી ખેંચો અને મોકલી આપો અમને વોટ્સએપ નંબર 9227432274 ઉપર..અમે આપની યાદગાર સેલ્ફીને #morbiupdate ફેસબુક પેઈજ ઉપર અપલોડ કરી વધુ યાદગાર બનાવીશું તો મોકલો આપની સેલ્ફી.... જોઈએ કોની સેલ્ફી સ્માર્ટ છે !!!!!