તાવાના કાર્યકમ મા હાજરી આપી. લોકો ને મળી ચર્ચા પણ કરી. પાટીદાર અનામત આંદોલનના હીરો એવા હાદીક પટેલ આજે ટંકારા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં પાટીદાર સમાજ ના યુવાનો સાથે વાર્તાલાપ કરી આગામી દિવસોમાં અન્યાય સામે અવાજ ઉઠાવી તાકાત થી લડવા ની વાત કરી હતી સાજે એક કોટન ઈન્ડસ્ટ્રીઝ પર રાજકીય નેતા અને ઉધોગપતિ સાથે પણ ચર્ચા કરી હતી અને જબલપુર ગામે ટુકુ રોકાણ કરી હમીરપર ગામે તાવાના કાર્યક્રમ મા હાજરી આપી હતી હાદીક ની ઝલક નિહાળવા લોકો રીતસર ધર બહાર દોડી આવ્યા હતા અને હાદીકે તમામ સાથે હાથ મિલાવ્યા હતા [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16651,16652,16653,16654']