મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદીર પાસે ખુલ્લા મેદાનમા જયેશ ઉર્ફે જલો સીંધાભાઇ ગોલતર ભરવાડ ઉવ- ૩૫ અને સંતોષ ઉર્ફે મંગો જીવણભાઇ ડેડણીયા કોળી ઉવ- ૨૩ રહે. બન્ને ત્રાજપર મોરબી વાળા જાહેરમા ગંજીપાનાના પાના તથા પૈસા વતી જુગાર રમતા મળી આવતા પોલીસે રોકડ રૂ. ૧૧,૫૪૦/- સાથે ઝડપી લીધા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી સી.એસ.કડવાતર કરી રહ્યા છે.