વાંકાનેરમાંથી હોન્ડા ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેરના પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા મયુરસીંહ નટવરસીંહ ઝાલા ઉ. ૪૦ નું બ્લેક કલરનું સીલ્વર પટ્ટા વાળુ ૨૦૦૫ના મોડેલનું મોટરસાયકલ કી.રૂ. ૧૦૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા વાહન ચોરી મામલે ગુન્હો નોંધી વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text