મોરબી : મોરબી બાર એસોસિએશન દ્વારા નવા વર્ષને આવકારવા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા જજ રિઝવાના ઘોઘારી સહીતના ન્યાયધીશો તથા બહોળી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા.આ તકે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા બાર એસોસિએશન પ્રમુખ જીતુભા જાડેજા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. [gallery size='medium' ids='16442,16443,16444,16445,16446']