ટંકારા : મહારાષ્ટ્રના કોરે ભીમાગાવમાં મૂળ નિવાસી સમાજ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ટંકારા તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ અને વાહન સળગવાની ઘટનામાં વળતર ચૂકવવા માંગ ઉઠાવી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16380,16381']