મોરબી : યુવા પત્રકાર વિપુલ પ્રજાપતિનો આજે જન્મ દિવસ

- text


મોરબી : મોરબીના નીડર અને તટસ્થ પત્રકારત્વક્ષેત્ર નાની ઉંમરે મોટી નામના ધરાવતા સૌના લાડકવાયા વિપુલભાઈ પ્રજાપતિનો આજે જન્મ દિવસ છે.

મોરબીમાં જન્મેલા અને મોરબીમા જ અભ્યાસ બાદ મોરબી સંદેશ બ્યુરો ચીફ દિલીપ બરાસરા સાથે જોડાઈને પત્રકારીત્વની કારકિર્દી શરૂ કરનાર વિપૂલભાઈ પ્રજાપતિ નાની ઉમેરે પોઝિટિવ પત્રકારત્વની સાથે સેવાકીય ક્ષેત્રે પણ ખુબ જ આગળ પડતી નામના ધરાવે છે, આપવાનો આનંદ સૂત્રમાં માનનાર વિપુલભાઈ સરળ અને સાલસ સ્વભાવના કારણે સૌના પ્યારા છે. આજે તેમના જન્મ દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત મિત્રો, સ્નેહીઓ,સગા વ્હાલઓ તરફથી મો. ૯૯૧૩૦ ૫૩૨૪૯ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

- text

- text