મોરબીના સિપાઈવાસમાંથી ૭ બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન ડી સ્ટાફ ટીમે મોડીરાત્રે સિપાઈવાસમાં દરોડો પાડી વિદેશી દારૂની સાત બોટલ ઝડપી લીધી હતી.

જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા એહમદભાઈ હજીભાઈ મતવા ના ઘરે દરોડો પાડી એ ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઇ એમ.વી.પટેલ સહિતની ટીમે વિદેશી દારૂની ૭ બોટલ કિંમત રૂપિયા ૨૧૦૦ કબ્જે કરે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

ફાઈલ ફોટો

- text