મોરબી : ૧૧ જાન્યુઆરીએ પેન્શનર સમાજની સાધારણ સભા

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી તા. ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯.૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે જેમાં સવારે ૯ થી ૧૦ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવાંનો સમય રખાયો છે તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

- text

- text