મોરબી : મોરબીના વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં રહેતા મહિલા છેલ્લા ૧૫ દિવસથી ગુમ થઈ જતા પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ફોટા વાળા ગીતાબેન વિનોદગીરી ગૌસ્વામી જેની ઉમર ૩૫ વર્ષની છે,તેઓ મોરબીના કારિયા સોસાયટી વાવડી રોડ ઉપર રહે છે.જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ૧૫ દિવસ થી ગુમ થયેલ છે.જે કોઈને પણ આ વ્યક્તી જોવા મળે તો નીચેના નંબર ઉપર જાણ કરવા નમ્ર વિનંતી 8264438951 /8238166120 અથવા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 02822 230188 નંબર પર ફોન કરવા વિનંતી કરવામાં આવી છે.