૬૫ – મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગ કૂલ મતદારોઃ-૨,૫૫,૯૭૧, કૂલ થયેલ મતદાનઃ-૧,૮૨,૩૪૬ ૧ અમૃતિયા કાંતીલાલ શીવલાલ - ભારતીય જનતા પાર્ટી - ૮૫,૯૭૭ ૨ બ્રિજેશ મેરજા - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - ૮૯,૩૯૬ (વિજેતા) ૩ ગઢિયા ધર્મેન્દ્રભાઇ શીવલાલ - ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી - ૧,૨૩૬ ૪ ગોગરા દિપકભાઇ ગાંડુભાઇ - શિવસેના - ૭૬૮ ૫ અરજણભાઇ પાલાભાઇ રાઠોડ - અપક્ષ - ૫૩૮ ૬ અરવિંદભાઇ લાલજીભાઇ કાવર - અપક્ષ - ૪૨૦ ૭ મીરાણી વિવેકભાઇ જયંતિલાલ(બબલુ) - અપક્ષ - ૬૯૦ ૮ સુખાભાઇ ડાયાભાઇ કુંભારવાડીયા અપક્ષ - ૧,૩૮૭ વિજેતા ઉમેદવારની મતોની લીડ - 3419 મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૮૦,૪૧૨ ઉપરના પૈકીના કોઇ નહીં (નોટા) મતોની કુલ સંખ્યાઃ- ૩,૦૬૯ રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૧૭૭ સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૧ ૬૬ – ટંકારા-પડધરી વિધાનસભા મતદાર વિભાગ કૂલ મતદારોઃ-૨,૨૪,૫૨૧, કૂલ થયેલ મતદાનઃ-૧,૬૬,૪૧૩ ૧ કગથરા લલીતભાઇ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - ૯૪,૦૯૦ (વિજેતા) ૨ રાઘવજીભાઇ જીવરાજભાઇ ગડારા - ભારતીય જનતા પાર્ટી. - ૬૪,૩૨૦ ૩ શેખવા વેલજીભાઇ નથુભાઇ - બહુજન સમાજ પાર્ટી - ૧,૯૭૧ ૪ પરમાર નિર્મળાબેન કમલેશભાઇ - રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા - ૩૮૬ ૫ બાવરવા નરેન્દ્ર ચુનિલાલ - ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી - ૨૭૬ ૬ વણોલ કેશરબેન વાલજીભાઇ - ભારતીય બહુજન કોંગ્રેસ - ૨૪૯ ૭ અમૃતિયા હરસુખભાઇ રત્નાભાઇ - અપક્ષ - ૨૭૬ ૮ આંત્રેશા રમેશભાઇ શીવાભાઇ - અપક્ષ - ૪૦૮ ૯ ખોડાભાઇ જગાભાઇ પાંચીયા - અપક્ષ - ૫૪૬ ૧૦ સતુભા અમરસંગ જાડેજા - અપક્ષ - ૬૬૨ ૧૧ સદાતિયા અમૃતલાલ દેવશીભાઇ - અપક્ષ - ૧,૦૯૩ વિજેતા ઉમેદવારની મતોની લીડ - 29770 મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૬૪,૨૭૭ ઉપરના પૈકીના કોઇ નહીં મતો (નોટા)ની કુલ સંખ્યાઃ- ૨,૮૮૫ રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૧૪૫ સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૨ ૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ કૂલ મતદારોઃ-૨,૪૪,૬૦૮, કૂલ થયેલ મતદાનઃ-૧,૮૧,૯૩૧ ૧ જીતેન્દ્રભાઇ કાંતિલાલ સોમાણી (જીતુ સોમાણી) - ભારતીય જનતા પાર્ટી. - ૭૧,૨૨૭ ૨ ઝાપડીયા જગાભાઇ વિસાભાઇ - નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી - ૧,૦૨૬ ૩ પીરઝાદા મહમદજાવીદ અબ્દુલમુતલીબ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - ૭૨,૫૮૮ (વિજેતા) ૪ બ્લોચ મુસ્તાકભાઇ ગુલમહંમદભાઇ - બહુજન સમાજ પાર્ટી - ૩,૨૭૧ ૫ મામદભાઇ મીરાજી માથકીયા - જનતા દળ(યુનાઇટેડ) - ૨૩૪ ૬ શેરસીયા ઉસ્માનગની હુશેન - આમ આદમી પાર્ટી - ૨,૮૦૮ ૭ શેરસીયા હુશેનભાઇ જલાલભાઇ - ઓલ ઇન્ડીયા હીદુસ્તાન કોંગ્રેસ પાર્ટી - ૭૫૩ ૮ ગોરધનભાઇ પોલાભાઇ સરવૈયા - અપક્ષ - ૨૫,૫૪૭ ૯ જીતેન્દ્રભાઇ પરસોતમભાઇ માંડાણી - અપક્ષ - ૪૬૯ ૧૦ નારણભાઇ મનજીભાઇ અજાડીયા - અપક્ષ - ૨૮૫ ૧૧ બળવંત ગોવિંદભાઇ સીંઘવ - અપક્ષ - ૪૧૭ ૧૨ મહેબુબ જમાલભાઇ પીપરવાડીયા - અપક્ષ - ૭૩૪ ૧૩ વાલજીભાઇ રાઘવજીભાઇ ચૌહાણ - અપક્ષ - ૬૯૭ વિજેતા ઉમેદવારની મતોની લીડ - 1361 મતદાન થયેલ સ્વીકાર્ય મતોની કુલ સંખ્યાઃ- ૧,૮૦,૦૫૬ ઉપરના પૈકીના કોઇ નહીં મતો (નોટો)ની કુલ સંખ્યાઃ- ૩,૧૭૦ રદ કરવામાં આવેલ મતોની કુલ સંખ્યાઃ- ૪ સુપરત કરેલ મતોની કુલ સંખ્યાઃ- ૧