મોરબી જિલ્લાની બેઠકોના પરિણામની સૌથી ઝડપી અપડેટ મેળવો મોરબી અપડેટ ઉપર

- text


આપણું મોરબી..આપણાં સમાચાર..
#morbiupdate

મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો આપતા નંબર વન ડીજીટલ ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ દ્વારા મતદાનના દિવસે આપને સતત ચૂંટણીના સમાચારોથી અપડેટ રાખ્યા બાદ સોમવારે યોજાનારી મતગણતરી દરમિયાન પણ તમારા મોરબી અપડેટ પર મોરબી જિલ્લાની ત્રણય બેઠકોના પરિણામોની અપડેટ સૌથી ઝડપી પોહચે તે માટે મોરબી અપડેટની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને વેબસાઇટ પર આપને મોરબી જિલ્લાની બેઠકોના પરિણામની પળે પળની હલચલ અને લાઈવ અપડેટ મળતી રહેશે.

તો આપણા મોરબીના ચૂંટણી પરિણામોની લાઈવ અપડેટ માટે તેમેજ પરિણામના એક્સક્લુસીવ સમાચારો માટે મોરબી અપડેટનું ફેસબુક પેઈજ લાઈક કરો અને જોડાયેલા રહો પરિણામના દિવસે અમારા ફેસબુક પેઈજ અને અમારી વેબસાઈટ સાથે…

આભાર

ટીમ – મોરબી અપડેટ

- text