મોરબી : ગઈકાલે મોરબીથી કોઠાવારા પીરની દરગાહ જી રહેલા પાંચ યુવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનાનો લાઈવ વિડીયો વાઇરલ થયો છે. https://youtu.be/bF_7BGAQYZ4