રાહુલ ગાંધીને ફોન કરી શુભેચ્છા પાઠવતા ટંકારાના મહેશ રાજકોટીયા

- text


ટિકિટ ના દાવેદારને ટિકિટ ન મળતા નારાજ થવાના બદલે પક્ષ નુ કામ કરતા આલા કમાડે નોધ પણ લીધી હતી

ટંકારા : ટંકારાના કોગેસના યુવા આગેવાન અને પાટીદાર અગ્રણી જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટીયા એ રાહુલ ગાંધી કોગેસ પક્ષ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા ટેલીફોનીક સંપર્ક કરી શુભેચ્છા પાઠવી હતી અને ટેલીફોનીક વાર્તાલાપ કરી મોરબી જિલ્લાની તમામ સિટ નો ચિતાર પણ રજૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ રાજકોટીયા દિલ્હી હાઈકમાંડ સાથે સીધો નાતો અને પોતાના સારા સંબંધો ઘરાવનાર મોરબી જિલ્લા મા પ્રથમ છે તે જગજાહેર છે આ વખતે ની ચુંટણી માટે મહેશ રાજકોટીયા નુ છેલ્લા મિનિટ સુધી નામ આગળ હતુ અને બાદમાં ટિકિટ ન મળતાં બળવો કરવાના બદલે પક્ષ માટે કામ કરતા આલા કમાન્ડે પણ નોંધ લીધી હતી અને જો સરકાર કોગેસ ની રચાશે તો રાજકોટીયા ને પક્ષમાં આગવું સ્થાન પણ મળવાની શક્યતા સેવાઇ રહી છે.

- text

- text