મોરબી : મોરબીના ભાવી ધારાસભ્ય પાસે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોની શું અપેક્ષા છે ? યુવાનો મોરબીની સમસ્યા અંગે શું કહે છે ? યુવાનો કયા મુદ્દાના આધારે મત આપશે ? આવા અનેક રસપ્રદ સવાલો સાથે મોરબીના કોલેજીયન યુવાનો સાથે મોરબી અપડેટ ટીમની રસપ્રદ ચર્ચા..જુઓ મોરબી અપડેટનો વિશેષ કાર્યક્રમ 'શું કહે છે યુવાનો' https://www.youtube.com/watch?v=Gsjwkkn7f3w