મોરબી : મોરબીના મહેન્દ્રધાટ પાસે છકડો રીક્ષા નદીમાં ખાબકતા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાની ધટના સામે આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રવઘાટ નજીક મચ્છુ નદિમાં પુલમા છકડો રીક્ષા ખાબકતા રીક્ષામાં સવાર ત્રણ લોકોમાંથી બેને ઈજા પહોંચી હોવાનું બહાર આવ્યુ છે. વધુમાં પુલ પર પારી અને લાઈટ ન હોવાથી અવાર નવાર આવા બનાવો બની રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='14670,14671,14672,14673']