પીઠડ : આવતીકાલે પીઠડ ગામ સમસ્ત દ્વારા ગૌ સેવાના લાભાર્થે મચ્છુ તારા વહેતા પાણી અને કોમેડી નાટક માલી મતવાલી યોજાશે. ગૌસેવા યુવક મંડ પીઠડ દ્વારા આવતીકાલે પીઠડના આંગણે પ્લોટ વિસ્તારમાં ધર્મપ્રેમી જનતા માટે મચ્છુ તારા વહેતા પાણી યાને ઢેલડી નગરની અમરગાથા અને કોમેડી નાટક માલી મતવાલી ભજવવમાં આવશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા પીઠડ ગામ સમસ્તની યાદીમાં જણાવાયું છે.