હળવદ: હળવદમાં વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદના રામદેવપીર મંદિર નજીક રહેતા રતિલાલ જેઠાલાલ ચારોલા (ઉ.૬૫) પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. ઘટના અંગે પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.