મોરબીના લખધીરપુર રોડ પર કારખાનામાં આગ

- text


જોકે ફાયરબ્રિગેડ પોહચે તે પહેલાં આગ કાબુમાં આવી ગઈ 

મોરબી:મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટેલ સામે આવેલ કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટલ સામે આવેલ ઔધોગિક એકમમાં આગ લાગતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે જવા રવાના થયું હતું પરંતુ સદનસીબે આગ ઓલવાઈ જતા ફાયરબ્રિગેડની ગાડી નટરાજ ફાટકે થી જ પરત ફરી હતી.

- text

 

- text