વાંકાનેર:વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રહેતા મુસ્લિમ મહિલાને વિજશોક લાગતા મોટ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હમીદાબેન રજાકભાઈ ખલિફા ઉ.૫૦ નામના મહિલાને ઘરે અકસ્માતે વિજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.