મોરબીમાં સુપર ટોકીઝ નજીક આધેડ ઉપર હુમલો

- text


મોરબી:મોરબી સુપર ટોકીઝ નજીક ખાનગી નોકરી કરતા આધેડ ઉપર લોખન્ડના પાઈપથી હુમલો થતા હોસ્પિટલે ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના લવકુશ ગારમેન્ટસ,સુપર ટોકિઝ પાસે નોકરી કરતા મહેશ મોરારજી પરમાર ઉ.૫૧ રહે.શકિત ચોક,મોરબી દુકાને હતા ત્યારે હુમલાખોરોએ આવી લોખંઽ ના પાઇપથી માર મારતા હોસ્પીટલ ખસેડયા હતા.

- text

- text