મોરબીના પત્રકાર નિલેશ પટેલનો આજે જન્મદિવસ

- text


મોરબી:મોરબી ના જાણીતા પત્રકાર નિલેશ પટેલ નો આજે  26 ઓક્ટોબરે જન્મદિવસ છે, મોરબી જિલ્લામાં સંદેશ ન્યુઝ ચેનલ અને ઇન્ડિયા ટીવીના બ્યુરો ચીફ નિલેશ પટેલ સાયન્સનો અભ્યાસ કર્યા બાદ પત્રકારત્વ ક્ષેત્ર માં આવ્યા છે અને મોરબી જિલ્લા માં પ્રજા ની અનેક સમસ્યાઓને વાચા આપી સમસ્યાને મૂળ થી નાબૂદ કરવા સુધી ની તટસ્થ કામગીરી કરી પત્રકાર તરીકે નો ધર્મ નિભાવ્યો છે અથાગ મહેનત થકી આજે મોરબી જિલ્લા માં સારી નામના ધરાવતા નિલેશ પટેલને તેમના મોબાઈલ નંબર 9408527007 પર સતત તેમના હિતેચ્છુ , મિત્રો અને સગાંવહાલાં દ્વારા જન્મદિવસ ની શુભકામનાઓ મળી રહી છે.

- text

- text