માળીયા:માળિયા મીયાણા મુકામે બુઢનશાહપીર વ. માસુમશાહપીરની દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧૬ને સોમવારના રોજ ઉજવણી કરવામાં આવશે આ ઉર્ષ મુબારકમાં મુફતી ઝુલફિકાર આલમ સાહેબ કચ્છ અને અલાઉદિનબાપુ ડેલીવાળા તકરીર ફરમાવશે [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='12512,12513']