મોરબી:દિપાવલી તહેવારને અનુલક્ષીને આગામી તારીખ ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહેશે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની જણસો ન લાવવા માર્કેટિંગ યાર્ડ મોરબીની યાદીમાં જણાવાયું છે.