મોરબી:આગામી નવેમ્બરમાંમાં યોજનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭નું બેંગલુરૂમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭નું વિદેશમાં મોટા પાયે પ્રમોશન કરાયા બાદ હવે ઘર આંગણે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે,બેંગલુરુ ખાતે મોરબી સીરામીક એસોસિએશનના મુકેશભાઈ કુંડારીયા,વિજયભાઈ પટેલ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને આઈ.આઈ.આઈ.ડી.ના ચેરપર્સન મિસ શ્યામલાની ઉપસ્થિતિમાં કર્ણાટકાના ડિલર્સોને વાઈબ્રન્ટ સમિટમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. [gallery ids='12383,12382,12381,12380']