મોરબી : દશનામ ગૌસ્વામી સમૂહલગ્નોત્સવ સમિતિ મોરબી દ્વારા આગામી તા.૫ ફેબ્રુઆરીના રોજ રામધણ આશ્રમ સામાકાંઠે યોજવા આયોજન કરાયું છે. દશનામ ગૌસ્વામી જ્ઞાતિ આયોજિત આ સમૂહલગ્નોત્સવમાં જીદવા ઇચ્છુક યુવક-યુવતીના વાલીઓ તેમના જન્મ તારીખના આધાર સાથે જરૂરી ફોર્મ રૂબરૂમાં તેજસગીરી ગૌસ્વામી મો.૯૮૭૯૫ ૯૦૧૪૬ શિવ ડિજિટલ,ઘનશ્યામ ચેમ્બર્સ,પહેલો માળ,દુકાન નંબર ૨૦ જુના મહાજન ચોક મોરબીમાં ભરી જવા સમિતી સભ્ય પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ગૌસ્વામી મો.૯૪૨૮૨ ૬૭૮૩૨ દ્વારા જણાવવામાં આવેલ છે તો સૌ જ્ઞાતિજનોએ નોંધ લેવા યાદીમા જણાવાયું છે.