[gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11802,11803'] હળવદ:હળવદ પોલીસ સ્ટેશન ખાતે આજે વિજયા દશમીના તહેવાર નિમીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ આજરોજ વિજયા દશમી તહેવાર નિમિતે હળવદ પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએસઆઇ સી.એચ.શુક્લ સહિતના અધિકારી કર્મચારી દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.