મોરબીના સામાકાંઠા વિસ્તાર ત્રાજપર ખારી માં રહેતા રમેશભાઈ ઉકાભાઈ ટીડાણીયાની ઉ વ 50 તા 22 ના રોજ નર્મદા જિલ્લામાં ગૂમ થયેલ છે આ ભાઈનો જે કોઈને પણ પતો મળે તેમણે સંપર્ક નંબર 98250 52037 પર કમલેશ ભાઈને જાણ કરવા વિનંતી