ટંકારા તાલુકાના હડમતિયા પ્રાથમિકશાળામાં આચાર્યશ્રી તરીકે ફરજ બજાવતા ફુલતરીયા મનહરભાઈ શીવાભાઈના નાનાભાઈ જીવરાજભાઈ ના ધર્મપત્નિ સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ જે 'શ્રી સરસ્વતી શિશુમંદિર વિધાલય ' માં પ્રધાનાચાર્ય તરીકે ફરજ બજાવતા તેમનુ દુ:ખદ અવશાન થતા સદગતની આત્માને શાંતિ મળે તે આશયથી મનહરભાઈ ફુલતરીયાઅે હડમતિયા કુમાર-કન્યા પ્રાથમિકશાળામાં અભ્યાશ કરતા આશરે ૩૨૫ બાાળકોને સ્કુલમાં જ તમામ શિક્ષકોએ જાતે બનાવેલ 'ભેળ' નો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11398,11402,11401,11400,11399']