હાલમાં મોરબીમા જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ - 2017ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોરબીની નવનિર્માણ વિદ્યાલયના એથ્લેટીકસ સ્પર્ધા વિભાગમાં વિદ્યાર્થીઓએ બરછી ફેંક, ચક્રફેંક, લાંબી કુદ, ઉચી કુદ વગેરે સ્પર્ધામાં ઉતમ દેખાવ કરીને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવી હવે રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિદ્યાર્થીઓની અા સિધ્ધિ બદલ સમગ્ર નવનિર્માણ વિદ્યાલય તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. [gallery ids='10987']