મોરબી : પોસ્ટઑફીસ પાછળ દુકાનમાં આગ લાગી : ફાયરફાયટર ઘટના સ્થળે

- text


જાગૃત નાગરીકની સતર્કતાથી મોટુ જાનમાલનુ નુકશાન થતા અટક્યુ 

મોરબી : મૉરબીમા પોસ્ટઑફીસ પાછળ આવેલ લુહાર બજાર પાસે બંધ પઙેલી દુકાનમાં અચાનક આગ લાગી જતા આગ બેકાબુ બની હતી. જેમા નજીકમા કારખાનુ ધરાવતા બીપીનભાઈ રસીકભાઈ મહેમદાવદીયા સહીતનાઓએ આગ ને બુઝવવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ બેકાબુ બની જતા તુરંત બીપીનભાઈ એ ફાયરફાઈટરને જાણ કરતા બીપીનભાઈની  સતર્કતાથી મોટુ જાનમાલનું નુકશાન થતા બચી ગયુ હતુ જેમા આ દુકાન મહેતા ક્લોક વાળા રાજુભાઈ મહેતાની માલીકીની હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેમા અંદર નકામી ઘઙીયાળ નો ભંગાર પઙ્યો હોય કોઈ મોટુ નુકશાન ન થતા રાહત નો દમ લીધો હતો. પરંતુ અચાનક આગ લાગતા આગ કોઈએ લગાવ્યાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે હાલ ફાયરફાયટરે ઘટના સ્થળે આવી આગ ને કાબુ મા લીધી છે.

- text

- text