શાંતિ સમિતિની બેઠક યોજાઈ

- text


મોરબી એ ડીવી. પીઆઈ બી.પી.સોનારાની આગેવાનીમાં આગામી આવનાર ગણેશ ઉત્સવના દિવસો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુ થી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમા હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. બી. ડીવી. પીઆઈ બી.પી.સોનારાએ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શાંતિ વ્યવસ્થા તથા ટ્રાફીક નિમંત્રણ જળવાઈ રહે તે માટે સમસલાહ કરી હતી.

- text