મોરબી : મોરબીમાં ખાખરેચી દરવાજાની બાજુમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાખરેચી દરવાજા કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાખરેચી દરવાજા પાસે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગણેશોત્સવનું આયોજન કરાયું છે. આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વાજતે ગાજતે ધામધૂમથી સામૈયા કરી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9205,9206,9207']