મોરબી : નીચી માંડલ ગામે રહેતા વિજયભાઈ વસરામભાઈ બજારીયાના ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની હકીકતના આધારે તાલુકા પોલીસે રેડ કરતા ઘરમાંથી ૭ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસે આ બાબતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]