મોરબી:આજે સવારથી મોરબી જિલ્લામાં શરૂ થયેલી ધીમી ધારે મેઘસવારીમાં મોરબીમાં ૧૧ મિમી,ટંકારામાં ૧૭ મિમી,વાંકાનેરમાં ૭મિમી,હળવદમાં ૪ મિમી અને માળીયામાં ૩ મિમી વરસાદ નોંધાયો છે.