ટંકારા : અહેમદ પટેલની જીતને કોંગ્રેસે ઉજવી

- text


ટંકારા : રાજ્ય સભા ની ચુંટણીમા કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલનો વિજય થતા કોંગ્રેસ કાર્યકરોમા પ્રાણ ફુકાયા હોય તેમ આજે ટંકારા કોંગ્રેસ દ્વારા વિજય સરઘસ કાઢ્યું હતું જે લતીપર ચોકડી પાસે ઢોલ નગારા સાથે ભારે આતશબાજી કરી કોંગ્રેસ આવે છે ના નારા લગાવ્યા હતા આ તકે ટંકારા તાલુકા પંચાયત પ઼મુખ ભુપેન્દૃ ગોધાણી, જીલ્લા પંચાયત સભ્ય રાજકોટીયા, જગુભાઈ દેશી, અશોક સંધાણી , નૈતિક પટેલ, પરેશ ઉજરીયા, ચેતન ત્રિવેદી, વિનુ ભાઈ, મહેશ લાધવા, જીવણસિંહ ડોડીયા સહિત અનેક કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

- text

- text