મોરબી : જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબીના વિદ્યુતનગર નજીક આવેલા મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને બી-ડિવિઝન પોલીસે રૂ.3650ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિદ્યતનગર મફતિયાપરા પાછળ જુગાર રમતો હોવાની બાતમીને આધારે બી-ડિવિઝન પોલીસે રેડ પડતા જાહેરમાં જુગાર રમી રહેલા ચંદ્રકાન્ત અમૃતલાલ કક્કડ,મંગલમ મહાદેવભાઈ મકવાણા અને સવજીભાઇ કોળી નામના શખ્સો રૂ.3650ની રોકડ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

 

- text