મોરબીના લાલપર ગામ પાસે આવેલી સાનીયો સિરામિકમાં રહીને મજુરી કરતા કોળી પરિવારની ૧૫ વર્ષની સગીરાનું આરોપી પીન્ટુરાય નરસીરાય રહે. મૂળ યુપી વાળો લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયાની ઉપરાંત સગીરાના પિતાને ફોન પર ધમકીઓ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.