મોરબી: ભારે વરસાદ અને પૂર્ણ કારણે માળીયા મિયાણાના સાત ગામોમાં પીવાના પાણીની મુખ્ય લાઈનો તૂટી જતા આ ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્કર દોડાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.