- text
મોરબીના બેલા નજીક CNG અને અતુલ રિક્ષા વચ્ચે અક્સમાત થતા તેમાં સવાર લોકોને ઈજા થઇ છે. તેમાં CNG રિક્ષાનાં ડ્રાઈવર કાનજી નાનજી (ઉ.49) સહિત રિક્ષામ બેઠેલા બિરઝાબેન માનસિગ (ઉ.20),રસમુભાઇ તરુભાઇ (ઉ.20),લક્ષ્મણ કુંવરજી (ઉ.20),પૃકાશ શત્રુભાઇ (ઉ.18) અને અતુલ રિક્ષામાં બેઠેલા નિમુબેન કોરી,સમુંબેન કોરી,શોભનાબેન કોરી સહિત 8 મુસાફરોને ઈજા પોંહચતા તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- text
- text