મોરબી ના માધાપર શેરી નં 18 માં આવેલા રહેણાંક મકાન માં સવારે રસોઈ કામ કરતી વખતે ગેસ ના બાટલા ની નળી ફાટતા આગ લાગી હતી અને ચણાંમસાલા વેચવાનો ધંધો કરતા જયપ્રકાશ ટીકારામ (ઉ.વ 32), રામનીવશ જનકસિંહ (ઉ.વ 30),રાહુલ લાયકસિંહ (ઉ.વ 13) અને હીવાન્સ રમેશભાઈ ત્રિપાઠી (ઉ.વ 4) દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે આ બનાવ ની નોંધ કરી વધુ તાપસ હાથ ધરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='6497,6495,6499,6498,6496']