મોરબી : ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને કચ્છ લોકસભા મત વિસ્તારના પ્રભારી શ્રી દીપકભાઈ બાબરિયા સાહેબની સુચના અને મંજુરીથી તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના પ્રભારી અને પ્રદેશના અગ્રણી શ્રી બાલેન્દ્રભાઈ વાઘેલાના માર્ગદર્શન મુજબ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો તેમજ સર્વે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ ઉપરોક્ત બંને મહાનુભાવોની હાજરીમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારની ચુંટણી પ્રચાર તેમજ વહીવટી કાર્યો માટેની એક નીચે મુજબની સંકલન સમિતિની સર્વસમંતીથી રચના કરવામાં આવેલ છે. કન્વીનર (૧) શ્રી બેચરભાઈ કે. હોથી : પ્રમુખશ્રી - ચેમ્બર ઓફ કોમર્સ - મોરબી, પ્રમુખશ્રી - કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ - મોરબી, પ્રમુખશ્રી - મોરબી કોટન મર્ચન્ટ અસોસીયેસન લિ., પ્રમુખશ્રી – સરવડ કેળવણી મંડળ, ટ્રસ્ટીશ્રી - શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ - મોરબી. સહ કન્વીનર (૨) શ્રી જયંતીલાલ જેરાજભાઈ પટેલ : પૂર્વપ્રમુખશ્રી - મોરબી રુફિંગ ટાઈલ્સ એસોશીએશન, ટ્રસ્ટીશ્રી - સરસ્વતીબેન ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ - બરવાળા. સભ્યશ્રીઓ (૩) શ્રી બ્રિજેશભાઈ મેરજા : પ્રમુખશ્રી - મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ (૪) શ્રી કિશોરભાઈ ચીખલીયા : ચેરમેનશ્રી - મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ (૫) શ્રી ઘનશ્યામભાઈ જાકાસણીયા : કોંગ્રેસ અગ્રણી (૬) શ્રી નાથાભાઈ ભરવાડ : અગ્રણીશ્રી ભરવાડ સમાજ (૭) શ્રી ડો. લક્ષ્મણભાઈ કંઝારીયા : ઉપપ્રમુખશ્રી - પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ઓબીસી સેલ) (૮) શ્રી મુકેશભાઈ ગામી : પૂર્વ પ્રમુખશ્રી - મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ (૯) શ્રી રમણીકભાઈ ભાલોડીયા : પ્રમુખશ્રી - મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ (૧૦) શ્રી રમેશભાઈ ફૂલતરીયા : પ્રમુખશ્રી - માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ (૧૧) શ્રી રાજુભાઈ કાવર : પ્રમુખશ્રી - મોરબી શહેર કોંગ્રેસ સમિતિ (૧૨) શ્રી ઇકબાલભાઈ ઝેડા : પ્રમુખશ્રી - માળિયા શહેર કોંગ્રેસ સમિતિ (૧૩) ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ફ્રન્ટલના જીલ્લાનાં વડાશ્રીઓ તેમજ પ્રદેશ ડેલીગેટ – મોરબી માળિયા વિધાનસભા.