મોરબી : પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરેલો ઈસમ એસઓજી ટીમનાં સકંજામાં

- text


મોરબી એસઓજી સ્ટાફ મોરબીમાં પેટ્રોલિંગ કરતા હતા એ સમય દરમિયાન મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, સુરેદ્રનગર, જામનગર, જુનાગઢ જિલ્લામાંથી બે વર્ષ હદપાર કરાયેલા ઈસમ રમેશ સાતોલા ઉ.વ. ૩૫ને ત્રાજપર ખારી, રામજીમંદિર પાસેથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરવા બદલ મોરબી સીટી બી ડિવીજનમાં ગુન્હો રજીસ્ટર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text