મોરબીમાં કુબેર સિનેમા પાછળ મફતિયા પરામાં રહેતી દિપીકાબેન શંકરભાઈ કોળી (ઉ.૨૨) ગત રાત્રે પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા સારવાર અર્થે રાજકોટ લઇ ગયા છે. આ બનાવની જાણ મોરબી બી ડીવીજનમાં થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.