મોરબી : મોરબી જિલ્લામાં સવારથી ભારે વરસાદના પગલે 1 થી 12 ઇંચ વરસાદ પડ્યો છે. જોકે બપોરે 12 વાગ્યા બાદ વરસાદ પ્રમાણમાં થોડો ધીમો પડતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાશ લીધો છે. મોરબી જિલ્લામાં બપોરના 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે. મોરબી - 13એમએમ ટંકારા - 10એમએમ વાંકાનેર - 17એમએમ હળવદ - 24એમએમ માળીયા મિયાણા - 15એમએમ આજ સવારના 7 થી 2 વાગ્યા સુધીનો વરસાદ મોરબી - 141 એમએમ (6 ઇંચ) ટંકારા - 280 એમએમ ( 11 ઇંચ ) વાંકાનેર - 162 એમએમએ ( 6.5 ઇંચ ) હળવદ - 121 એમએમ (5 ઇંચ) માળીયા મિયાણા - 51 એમએમ (2 ઇંચ) [gallery size='large' td_select_gallery_slide='slide' ids='5258,5257,5236']