મોરબી : મોરબીમાં સુમરા સોસાયટીમાં નવનિર્મિત મસ્જિદ 'મસ્જિદે યુનુશ'ની ઇબતેદાનો પ્રસંગ આજે રાખવામાં આવ્યો છે. જેના હાજી રસિદમિયાબાપુ, બરક્તશાબાપુ હાજરી આપવાના છે. ઇશાની નમાઝ બાદ રાત્રે 9:30 કલાકે તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં સૈયદ સબાહત હુશેન સાહેબ તકરીર ફરમાવશે. તેમ યાદીમાં જણાવાયું છે.