માળિયા : માળીયા મિંયાણા શહેરમાં રહેતા મુસ્તાક હુશેનભાઈ મોવર માનસિક અસ્થિર હોય ઘરેથી નીકળી ગયેલા છે. તેઓ ક્યાંય જોવા મળે અથવા તો તેમના અંગે કોઈ માહિતી મળે તો તેમના પરિવારનો મો.નં. 98981 83037 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.